કવિ અને કવિતા : “હાઈકુ” – દીપા દેસાઈ Kavi Aur Kavita – Deepa Desai

0

“હાઈકુ”

(૧)  હોઠ મલકે ,

         પાંપણને ઈશારે,

        હૈયું ધબકે.

 

(૨) ભાળ્યું અંધારું,

          આંખોનાં પલકારે,

       આવ્યું અજવાળું.

 

(3) દુઃખ  બારણે,

           ને સુખનાં સાથિયા

       પૂર્યા ઉંબરે .

दीपा देसाई सुप्रसिद्ध  RJ

और गुजराती भाषा की जानी मानी साहित्यकार हैं

दीपा देसाई की इस रचना को सुनने के लिए नीचे दिए गए लिंक पर जाएँ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *