अन्य

કવિ અને કવિતા – દીપા દેસાઈ Kavi Aur KAvita – Deepa Desai

પાણી રે પાણી પાણી રે પાણી રૂપ તારું કેવું? ગિરિશખરે હિમાચ્છાદિત સફેદ શીતળતાનું શિવલિંગ ભોળા અમરનાથ સ્વરુપ, પાણી રે પાણી...